તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
તળાવમાં $DDT$નો છંટકાવ કરવો.
તળાવમાં ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો.
તળાવની નિયમિત સફાઈ કરવી.
ઉપરના બધા જ
સાલ્મોનેલા ટાઇફીના સેવનકાળનો સમયગાળો કેટલો છે?
$T-$ લસિકાકણો શેમાં પરિપકવ થાય છે?
હેરોઈન કઈ કુળની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે?
આ ઔષધ કફની પ્રક્રિયાને શાંત પાડે છે.........
એઇડ્સ થવાનું કારણ.........