આ ઔષધ કફની પ્રક્રિયાને શાંત પાડે છે.........

  • A

      ડેલ્ટા $-9-$ ટેટ્રાહાઇડ્રોકેનાબિનોલ

  • B

      કોડીન

  • C

      હસીસ

  • D

      કોકેન

Similar Questions

માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.

નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?

મરડો, કોલેરા, ટાઇફોઈડ વગેરે જેવા રોગો વધુ માનવ સમૂહ ધરાવતા વિસ્તારમાં અતિ સામાન્ય જોવા મળે છે. શા માટે ?

વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?

ખૂબ જાણીતું પીડાનાશક ઔષધ.........