એઇડ્સ થવાનું કારણ.........

  • A

      મદદકર્તા $T$ લસિકાકોષોનું નાશ થવું

  • B

      સ્વપ્રતિરક્ષા

  • C

      કિલર $T-$ કોષોનું નાશ થવું

  • D

      ઇન્ટરફૅરોન્સનો ઘટાડો

Similar Questions

......... એલર્જનથી થાય છે.

એગ્લુટીનોજન એટલે .....

પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?

મેલેરીયા પુનઃ થવાનું કારણ...........છે.

$PMNL$ નું પૂર્ણનામ આપો.