અર્ન્સ્ટ હેકેલ કરેલ કાર્ય માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ઉદવિકાસનો રાસાયણિક આધાર
ઉદવિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર
ઉદવિકાસનો અજૈવિક આધાર
ઉદવિકાસનો ક્રિયાત્મક આધાર
નીચેની આકૃતિ ઓળખો:
ડાર્વિનના પસંદગીવાદના પરિપ્રેક્ષ્યમાં બૅક્ટરિયામાં જોવા મળતી પ્રતિજૈવિક પ્રતિકારકતાનું સ્પષ્ટીકરણ કરો.
કાર્યસદશ અંગો એ શેની રચનાઓ છે?
કેન્દ્રાભિસારી ઉદવિકાસનું એક ઉદાહરણ આપો અને એવાં લક્ષણો ઓળખો કે તેઓ કેન્દ્રાભિસારિત કરતાં હોય.