નીચે ડાયનાસોરનું વંશાવલી વૃક્ષ આપેલ છે. $P$ અને $Q$ કયાં સજીવો દર્શાવે છે?
$Q$
ટ્રાયરેનોસોરસ સ્ટેગોસોરસ
સ્ટેગોસોરસ ટ્રાયરેનોસોરસ
ટ્રાયસેરેટોપ્સ બ્રેકિયોસોરસ
બ્રેકિયોસોરસ ટ્રાયસેરેટોપ્સ
તે Convergent ઉદવિકાસનું ઉદાહરણ નથી
ઉદવિકાસનો ભ્રૂણવિજ્ઞાનીકી આધાર, આમણે વખોડયો.
અંગો જે સમાન ઉદભવ અને વિકાસ ધરાવતા અને કાર્યઅલગ અલગ હોય તેવા અંગોને શું કહે છે.
કાંપનું નિર્માણ કોના દ્વારા થાય છે?
શિકારીઓ કોના કારણે ફુદાને શોધી શકે છે?