કાંપનું નિર્માણ કોના દ્વારા થાય છે?
પ્રાણીઓ
ખડકો
દરિયો
વનસ્પતિ
ફુદાઓ કઈ ક્રિયા દ્વારા તેમનું અસ્તિત્વ ટકાવી શકયા?
અપસારી પ્રસરણ ,કેન્દ્રાભિસારી ઉદ્ વિકાસ અને વિકૃતિ ની વ્યાખ્યા આપી સમજાવો.
સાચું વિધાન પસંદ કરો.
તુલનાત્મક અંત:સ્થ રચના અને બાહ્યાકાર વિધાના આધારે ઉદ્દવિકાસ સમજાવો.