તે Convergent ઉદવિકાસનું ઉદાહરણ નથી
સસ્તન અને ઓકટોપસની આંખો
પેંગ્વીનના અને ડોલ્ફીનનાં ફલીપર્સ
પતંગીયા અને પક્ષીની પાંખ
બોગનવેલનાં પ્રકાંડ કંટક અને કૃષ્ણકમળમાં પ્રકાંડસૂત્ર
તફાવત આપો : રચનાસદ્દશ અંગ અને કાર્યસદ્દશ અંગ
પેંગ્વીન અને ડોલ્ફિન્સના ફ્લિપર્સ શેનું ઉદાહરણા છે?
કેન્દ્રાભિસારી ઉદવિકાસ અને અપસારી ઉદવિકાસના ઉદાહરણોને અલગ તારવો.
$I -$ શક્કરિયાં(મૂળ) અને બટાટા(પ્રકાંડ)
$II -$ વ્હેલ, ચામાચીડિયાં, ચિત્તા અને માનવના અગ્રઉપાંગ
$III -$ બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડ સૂત્ર
$IV -$ પેંગ્વિન અને ડોલ્ફિનના ફિલપર્સ
$V -$ પતંગિયાની પાંખ અને પક્ષીની પાંખ
VI - ઓકટોપસ અને સસ્તનોની આંખ
કેન્દ્રાભિસારી ઉદવિકાસ $\quad$ $\quad$ અપસારી ઉદવિકાસ
કોણે નોંધ્યું કે ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી કયારેય પસાર થતો નથી?