કાર્બનિક ઘટકો કે જે પૃથ્વી પર ઉદવિકસિત થયા અને જીવની ઉત્પત્તિ માટે જરૂરી હતા.
પાણી અને ન્યુકિલઈક એસિડ
પ્રોટીન અને ન્યુકિલઈક એસિડ
ન્યુકિલઈક એસિડ અને યુરિયા
પાણી અને પ્રોટીન
બ્રહ્માંડ લગભગ ........... વર્ષ જૂનું છે.
નીચે આપેલામાંથી $1953$ પહેલાંંમાં કયું એસ.મિલર દ્વારા તેનાં પ્રયોગ જીવની ઉત્પત્તિમાંથી મેળવ્યું હતું?
એક પ્રકાશ વર્ષ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
આદિ પૃથ્વી પર $........$ સાથે ઓકિસજન જોડાઈને પાણી અને કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન થયા.
જીવની ઉત્પતી.........માં થઈ.