આદિ પૃથ્વી પર $........$ સાથે ઓકિસજન જોડાઈને પાણી અને કાર્બન ડાયોકસાઈડ ઉત્પન્ન થયા.

  • A

    કાબનિક ઘટકો

  • B

    એમોનિયા અને મિથેન

  • C

    હાઈડ્રોજન સલ્ફાઈડ

  • D

    સલ્ફેટ અને નાઈટ્રેટ

Similar Questions

જીવની ઉત્પતિની દિશા તરફ કયા સંયોજનો બન્યાં હતાં?

Galaxies (આકાશગંગા) માં શું જોવા મળે છે?

નીચે મિલરના પ્રયોગનું રેખાકીય નિરૂપણ આપેલ છે.$P$ અને $Q$ શું છે?

$PQ$

જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઈતિહાસના અભ્યાસને શું કહે છે?

યુરી અને મિલરે પોતાના પ્રયોગમાં બંધ ફલાસ્કમાં .......નું મિશ્રણ લીધું.