......... વૈજ્ઞાનિકોએ દર્શાવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યુ હોવું જોઈએ.

  • A

    ઓપેરિન અને હાલ્ડેન

  • B

    લૂઈ પાશ્ચર

  • C

    યુરી અને મિલર

  • D

    ડાર્વિન

Similar Questions

લુઇસ પાશ્ચર , ઓપેરીન અને હાલ્ડેન નો ફાળો જણાવો. 

જીવન સ્વરૂપોના પૃથ્વી પરના ઈતિહાસના અભ્યાસને શું કહે છે?

જીવ પુર્વ અસ્તિત્વ ધરાવતા સજીવમાંથી જ ઉત્પન્ન થાય છે. - તેવુંસાબિત કરના વૈજ્ઞાનિક.

નીચેનામાંથી કયો વાદ બ્રહ્માંડની ઉત્પત્તિ સમજાવવાનો પ્રયત્ન કરે છે?

જીવની ઉત્પતિની દિશા તરફ કયા સંયોજનો બન્યાં હતાં?