નીચે મિલરના પ્રયોગનું રેખાકીય નિરૂપણ આપેલ છે.$P$ અને $Q$ શું છે?

$PQ$

217138-q

  • A

    ઉકળતું પાણી વાયુઓ

  • B

    વાયુઓ ઉકળતું પાણી

  • C

    કન્ડેન્સર ઉકળતું પાણી

  • D

    ઉકળતું પાણી કન્ડેન્સર

Similar Questions

વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.

જીવના એકમો જેને સ્પોર્સ કહે છે જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતરિત થયા. આ વાદનું નામ શું છે ?

........... વૈજ્ઞાનિકો દ્વારા પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવ્યું કે કાર્બનિક અણુઓ ઉદ્દવિકાસને આઘારે ઉત્પન્ન થયા છે.

સજીવનો ઉદ્દભવ

પૃથ્વીની શરૂઆતમાં નીચેની બધી સ્થિતિ જોવા મળતી સિવાય,