પ્રોલીન એમીનો એસિડને કેટલાં જનીનસંકેતો છે?

  • A

    $3$

  • B

    $5$

  • C

    $4$

  • D

    $6$

Similar Questions

નીચેનામાંથી  કયું સાચું છે-

$i.$  $t-RNA$ એન્ટિકોડોન લુપ ધરાવે છે. જે સંકેતના કોમ્પ્લીમેન્ટરી બેઈઝ ધરાવે છે.

$ii.$  $t-RNA$ એ એમિનો એસિડ સ્વીકારક તરીકે વર્તે છે.

$iii.$  $t-RNA$ એ દરેક એમિનો એસિડ માટે નિશ્ચિત હોય છે.

$iv.$  પ્રારંભ માટે ખાસ પ્રકારનું $t-RNA$ આવેલું હોય છે. જેને પ્રારંભિક $t-RNA$ કહેવામાં આવે છે.

$v.$  ટર્મિનેશન માટે ખાસ પ્રકારનું $t-RNA$ છે.જેને ટર્મિનેટર $t-RNA$ કહેવામાં આવે છે.

$m-RNA$ પર $AUGGCAGUGCCA$ શૃંખલા ધરાવે છે ધારો કે જનીન સંકેત એકબીજા પર છે તો આ જનીન સંકેત પર કેટલી સંકેત સંખ્યા હાજર હોઈ શકે?

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે સંકેતની બાબતમાં અને તેના દ્વારા સંકેત થયેલી એમિનોએસિડ સાથે સરખાવે છે ?

ફ્રેમ શીફ્ટ મ્યુટેશન સમજાવો. 

$UUU$ કોના માટે સંકેત છે?