નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ જ્યોર્જ ગેમોવ 

$2.$ માર્શલ નિરેનબર્ગ 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જ્યોર્જ ગેમોવ એક ભૌતિકશાસ્ત્રી હતા, જેમનો વિચાર હતો કે જો બેઈઝ માત્ર $4$ હોય અને $20$ એમિનોઍસિડનું સાંકેતન કરવાનું હોય તો, સંકેતના નિર્માણમાં બેઈઝનો સમૂહ બનતો હશે. તેઓએ સૂચવ્યું કે બધા જ $20$ એમિનોઍસિડના સંકેતન માટે સંકેત ત્રણ ન્યુક્લિઓટાઇડ્સ ના બનેલા હોય છે.

 

Similar Questions

સેવેરો ઑકોઆનું કાર્ય શું છે ?

$t-RNA$ ને...........પણ કહે છે ?

કારણ કે મોટાભાગના એમિનો એસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા રજૂ થાય છે. જનીન સંકેત એ ……. છે.

  • [AIPMT 1993]

લ્યુસિન (leu) માટે ક્યા જનીન સંકેતો સાચા છે?

$t-RNA$ એમિનો એસિડ સાથે .......દ્વારા જોડાય છે.