$DNA$નો મોનોમર ડિઓકિસરિબોન્યુકિલઓટાઈડ છે. પરંતુ ઉત્સેચક સ્થાને ડિઓક્સિરિબોન્યુક્લિઓસાઈડ ટ્રાયફોસ્ફેટ શા માટે આવે છે ?
પ્રક્રિયાર્થી તરીકે વર્તે તેમજ ઉર્જા પુરી પાડે
ફકત ઉર્જા પૂરી પાડે
ફકત પ્રક્રિયાર્થી તરીકે વર્તે
એકપણ નહિ
પ્રત્યાંકન માટે કયો ઉત્સેચક વપરાય છે ?
નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
X-ray વિવર્તનની માહિતી કોનાં દ્વારા આપવામાં આવી ?
ટેલર અને અન્ય સહયોગીઓએ સિદ્ધ કર્યુ કે રંગસૂત્રોમાં $DNA$ પણ અર્ધરૂઢિગત રીતે સ્વયંજનન કરે છે. આ પ્રકારના પ્રયોગ માટ તેને કયાં સજીવો ઉ૫યોગ કર્યો હતો ?
ન્યુકિલઓઇડ તેમાં હાજર હોય છે.