નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
રિબોઝોમમાં સંરચનાત્મક $RNAs$ અને $80$ પ્રકારના વિવિઘ પ્રોટીન હોય છે.
રિબોઝોમનો મોટો ઘટક $mRNA$ સાથે જોડાય છે.
ભાષાંતરરહિત વિસ્તાર($UTR$) એ $mRNA$ના બંને છેડા પર સ્થિત હોય છે.
ભાષાંતર માટેનો પ્રારંભિક સંકેત $AUG$ છે.
..........એ ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે
નીચેનામાંથી કયું વધારાનું કોષકેન્દ્રીય જનીનિક દ્રવ્ય ધરાવે છે?
પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યા સિદ્ધાંતને અનુસરીને થાય છે?
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
નીચેનામાંથી ક્યો $rRNA$ આદિકોષકેન્દ્રીકોષમાં રિબોઝાઈમ તરીકે વર્તે છે?