મૈથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલનો પ્રયોગ શું સૂચવે છે ?
$RNA$ જનીનદ્રવ્ય તરીકે વર્તે છે.
$DNA$ જનીનદ્રવ્ય તરીકે વર્તે છે.
$RNA$ નું સંશ્લેષણ અર્ધરૂઢિત છે.
$DNA$ નું સંશ્લેષણ અર્ધરૂઢિગત છે.
$\rm {DNA}$ ની પિતૃ શૃંખલા પર $\rm {DNA}$ નું અસતત સંશ્લેષણ થવાનું શું કારણ છે ? ટૂંકા સંશ્લેષિત થયેલા $\rm {DNA}$ નું શું થાય છે ?
ડિઓક્સિરીબોન્યુક્લિઓસાઈડ ટ્રાય ફોસ્ફેટ કયા કાર્યો કરે છે ?
મેસેલ્સન અને સ્ટાલે કઈ પદ્ધતિની મદદથી $DNA$ ને અલગીકૃત કર્યા હતા ?
$DNA$ સ્વયંજનન દરમિયાન નીચેનામાંથી ક્યું પ્રક્રિયક તરીકે વર્તતું નથી?
$DNA$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.