$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત પ્રકારે થાય છે તેના વિશે સૌપ્રથમ જાણકારી ક્યા બેક્ટેરિયામાથી પ્રાપ્ત થઈ ?
ઈ. કોલાઈ
બેસિલસ
એગ્રોબેટેરીયમ
સ્ટ્રેપ્ટોકોકસ
સ્વયંજનનની પ્રક્રિયામાં ભાગ લેતા ઉત્સેચકો વર્ણવો.
ન્યુક્લિક ઍસિડની બે શૃંખલાના છેડાને જોડવા માટે કયો ઉન્સેચક વપરાય છે?
$DNA$ ના સ્વયંજનન માટે મુખ્ય ઉત્સેચકો કયો છે ?
મેસલ્સન અને સ્ટાલના પ્રયોગમાં નાઇટ્રોજનના ભારે આઇસોટોપની અગત્યતા જણાવો.
ઈ.કોલાઈના $DNA$ ના સ્વયંજનનને પૂર્ણ થતા કેટલો સમય લાગે છે ?