$DNA$ ના સ્વયંજનન દરમિયાન નાના $RNA$ ના ટુકડાનું સંશ્લેષણ કયો ઉત્સેચકો કરે છે ?
હેલીકેઝ
$DNA$ પોલિમરેઝ
પ્રાઈમેઝ
રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
હેલીકેઝ $DNA$ માં કયા બંધ તોડે છે.
પ્રારંભિક સંકેત કયો છે ?
$t-RNA$ ની લુપમાં કયા પ્રકારનાં નાઈટ્રોજન બેઈઝ જોવા મળે છે?
જીવનની કઈ આવશ્યક કિયાઓ $RNA$ અંતર્ગત વિકાસ પામે છે?
આપેલ આકૃતિ કઈ ક્રિયા દર્શાવે છે ?