નીચેની આકૃતિ ઓળખીને યોગ્ય વિક્લ્પ પસંદ કરો.
$\quad\quad\quad P\quad\quad Q$
ડાઉન્સ સિન્ડ્રોમ $\quad$ $\quad$ ટર્નર્સ સિન્ડ્રોમ
ટર્નર્સ સિન્ડ્રોમ $\quad$ $\quad$ ડાઉન્સ સિન્ડ્રોમ
ટર્નર્સ સિન્ડ્રોમ $\quad$ $\quad$ કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ $\quad$ $\quad$ ટર્નર્સ સિન્ડ્રોમ
નીચેનામાંથી કયું ટ્રાયસોમી દર્શાવતું નથી?
સાચી જોડ શોધો :
પહોળી હથેળી અને તેમાં ગડી હોય તેવું લક્ષણ ક્યા રોગવાળી વ્યક્તિમાં જોવા મળે છે?
ખેતરમાંથી લાવવામાં આવેલ વનસ્પતિના કોષમાં વિદ્યાર્થીએ ટેલોફેઝ અવસ્થામાં આવેલ કોષ જોયો. તેણે તેના શિક્ષકને ટેલોફેઝ અવસ્થામાં જોવા મળતાં અન્ય કોષો કરતાં અલગ પ્રકારનું જોવા મળે છે તેવું જણાવ્યું. તેમાં કોષરસપટલની ઉત્પત્તિ જોવા મળી નહીં. આથી કોષમાં, બીજા વિભાજન પામતાં કોષો કરતાં વધારે સંખ્યામાં રંગસૂત્રો જોવાં મળ્યાં. આ વસ્તુ ….... માં પરિણમે.
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...