પતિ અને પત્નીનો જીનોટાઇપ $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?

  • A

    $3$ જીનોટાઇપ : $3$ ફીનોટાઇપ

  • B

    $3$ જીનોટાઇપ : $4$ ફીનોટાઇપ

  • C

    $4$ જીનોટાઇપ : $3$ ફીનોટાઇપ

  • D

    $4$ જીનોટાઇપ : $4$ ફીનોટાઈપ

Similar Questions

સહપ્રભાવિતા કોને કહે છે ? મનુષ્યના રુધિરજૂથના ઉદાહરણથી વિસ્તૃત સમજૂતી આપો.

માનવમાં રૂધિરનાં જુથનાં નિયંત્રણ માટે કઈ લાક્ષણીકતા સાચી છે?

વિષમયુગ્મી $B$ રુધિરજૂથ ધરાવતો પુરૂષ અને સમયુગ્મી $A$ રુઘિરજૂથ ધરાવતી સ્ત્રીની સંતતિઓમાં જનીનપ્રકાર .......... અને સ્વરૂપ પ્રકાર ........... આવે.

માતાનું રૂધિરજૂથ $B$ અને બાળકનું રૂધિરજૂથ $AB$ હોય તો, પિતાનું રૂધિરજૂથે કર્યું હોઈ શકે ?

$\mathrm{ABO}$ રુધિર જૂથમાં પિતાનું $\mathrm{B}^{+}$, માતાનું $\mathrm{A}^{+}$અને બાળકનું $\mathrm{O}^{+}$છે. તો તેમના ક્રમશ: જનીન પ્રકાર ક્યા હોઈ શક?

નીચે આપેલા વિકલ્પોમાંથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]