$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ એ, $AB$ રૂધિરજુથ ઘરાવતી સ્ત્રી સાથે લગ્ન ગ્રંથીથી જોડાય તો કયાં પ્રકારની સંતતિ સુચવશે કે પુરૂષ વિષમયુગ્મી $A$ રૂધિરજુથ ઘરાવતો જ હશે?

  • A

    $AB$

  • B

    $A$

  • C

    $B$

  • D

    $O$

Similar Questions

વિષમયુગ્મી $B$ રુધિરજૂથ ધરાવતો પુરૂષ અને સમયુગ્મી $A$ રુઘિરજૂથ ધરાવતી સ્ત્રીની સંતતિઓમાં જનીનપ્રકાર .......... અને સ્વરૂપ પ્રકાર ........... આવે.

એક પરિવારમાં પિતાનું પરિવાર રૂધિર જૂથ '$A$' છે તથા માતાનું રૂધિર જૂથ '$B$' છે. તેમની સંતતિમાં $'AB'$ રૂધિર જૂથ હોવાની સંભાવના $50\%$ છે, તો તે દર્શાવે છે, કે......

વધુ લોકપ્રિય રીતે જાણીતું રુધિરજૂથ, $ABO$ ગ્રૂપ છે, તેને $“ABO”$ તરીકે નામાભિધાન કરેલ છે. નહીં કે $ABC,$ કારણ કે તેમાંના $“O”$ ને …….. ના હોવા સાથે સંબંધ છે.

  • [AIPMT 2009]

$O$  રૂધિર જૂથ ધરાવતાં બાળકનાં પિતાનું રૂધિર જૂથ $B$ છે. તેનાં પિતાનો જનીનપ્રકાર.....હોવો જોઈએ નહિ

બહુવૈકલ્પિક આનુવંશિકતાનું નિયમન કોણ કરે છે ?

  • [AIPMT 1991]