મનુષ્યમાં રુધિર જૂથોનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?

  • A
    $4$ એલીલ દ્વારા જેમાં $I^A$ પ્રભાવી હોય
  • B
    $3$ એલીલ દ્વારા જેમાં $I^A$ અને $I^B$ પ્રભાવી હોય
  • C
    $2$ એલીલ દ્વારા જેમાં કોઈ પણ એલીલ પ્રભાવી ન હોય
  • D
    $3$ એલીલ દ્વારા જેમાં $I^A$ પ્રચ્છન્ન હોય

Explore More

Similar Questions

$ABO$ રુધિરજૂથ પ્રણાલીમાં કેટલા સ્વરૂપ પ્રકારો (phenotypes) અને જનીન પ્રકારો (genotypes) શક્ય છે?

$ABO$ રુધિરજૂથનું નિયંત્રણ કરતા જનીન '$I$' ના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.

કેટલીક વિકૃતિઓ રંગસૂત્રના એક જ સ્થાને જોવા મળે છે. તે .......... ઉત્પન્ન કરે છે.

એલીલ્સ (Alleles) એટલે શું?

ડ્રોસોફિલામાં નીચેનામાંથી કેટલા જિનોટાઇપ સામાન્ય પાંખોનું પ્રતિનિધિત્વ કરે છે?
$(i)$ $Vg^{+} Vg^{+}$
(ii) $Vg^{+} vg^{ni}$
(iii) $Vg^{+} vg^{no}$
(iv) $Vg^{+} vg^{st}$
$(v)$ $Vg^{+} vg$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo