નીચેનામાંથી અસંગત શોધો.
$ICSI -$ શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવામાં આવે.
$ICSI -$ શુક્રકોષને કૃત્રિમ રીતે અંડકોષમાં દાખલ કરવામાં આવે.
$GIFT -$ ફલિતાંડને અંડવાહિનીમાં દાખલ કરવામાં આવે.
$In\, vivo$ ફલન - સ્ત્રીના શરીરમાં જનનકોષોનું સંયોજન
જનનીક અનિયમીતતા તપાસવા કઈ કસોટી કરાય છે?
નીચેનામાંથી ક્યું વિધાન અફળદ્રુપતાની યોગ્યત્તમ વ્યાખ્યા આપે છે?
ટેસ્ટ ટ્યુબ બેબી એ :
તફાવત આપો : $\rm {ZIFT}$ પદ્ધતિ અને $\rm {GIFT}$ પદ્ધતિ.
ટેસ્ટટયૂબ બેબી માટે નીચેનામાંથી ક્યું ખોટુ છે ?