$ZIFT$માં ........ સ્થાનાંતરિત કરવામાં આવે છે.

  • A

    ફલિતાંડને અંડવાહિનીમાં

  • B

    ભ્રૂણને ગર્ભાશયમાં

  • C

    શูક્રકોષો અને અંડકોષોને અંડવાહિનીમાં

  • D

    શુક્રકોષો અને અંડકોષોને ગર્ભાશયમાં

Similar Questions

પૂર્ણફલીતાંડ (બ્લાસ્ટોમર) સુધીનાં ગર્ભને કઈ પધ્ધતિમાં અંડવાહિનીમાં માતા કે સરોગેટ માતામાં દાખલ કરાય છે.

સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. તેમના માટેની એક યોગ્ય પદ્ધતિ છે.

$GIFT$ નું પૂર્ણ નામ

નીચેનામાંથી અસંગત શોધો.

$\rm {IVF}$ અને $\rm {ET}$ (ગર્ભ સ્થળાંતરણ) વિશે ટૂંકમાં વર્ણવો અને કઈ પરિસ્થિતિમાં બંને પદ્ધતિઓની સલાહ આપવામાં આવે છે.