સ્ત્રીઓ અંડકોષો ઉત્પન્ન કરી શકતી નથી, પરંતુ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડી શકે છે. તેમના માટેની એક યોગ્ય પદ્ધતિ છે.
$ZIFT$
$ICSI$
$GIFT$
$IUI$
$ICSI$ ( Intra Cytoplamic Sperm Injection) માં શું કરાય છે.?
$3$ વર્ષના અસુરક્ષિત જાતીય સમાગમ પછી પણ દંપતિ સંતાનપ્રાપ્તિ ન થાય તેને ......... કહે છે.
સરોગેટ માતા
ભારતમાં દંપતિને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે પરંતુ ખામી ........ માં હોય છે.
$ZIFT$ નું પુરૂ નામ શું છે?