હિપેટાઈટિસ –બી અને $HIV$ રોગનો ફેલાવો કેવી રીતે થઈ શકે છે?
વાઢકાપનાં સાઘનો
રૂઘિરાધાન
માતાથી ગર્ભસ્થ શિશુ
ઉપરના બઘા જ
$\rm {STI}$ નું નિદાન અને અટકાવવાના ઉપાયો જણાવો.
નીચેનામાંથી ક્યું એક જૂથે બધાં જ sexually transmitted diseases દર્શાવે છે ? છે
નીચેનામાંથી કયાં સિદ્ધાંતોને અનુસરીને વ્યક્તિ જાતીય સંક્રમિત ચેપમાંથી મુકત થઈ શકે?
............... નાં વપરાશ દરમિયાન $STD$ સરળતાથી ફેલાઈ શકે નહીં.
કયા $STDs$ ની સંપુર્ણ સારવાર શક્ય નથી.