આ ફેરફાર $24$ અઠવાડિયાં બાદ થાય છે.
આંખના પોપચાં અલગ થાય છે.
શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાય છે.
પાંપણોનું નિર્માણ થાય છે.
ઉપરના બધા જ
નીચેની આકૃતિ અંડકોષજનનની યોજનાકીય રજુઆત છે. $P$ અને $Q$ ક્યા કોષો છે ?
$\quad\quad\quad P\quad\quad\quad Q$
માનવમાં ઇન્ગવાઇનલ કેનાલનું કાર્ય કર્યું ?
મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
$A, B, C, D$ લખેલા હોર્મોન્સનું નામ નીચેનો ચાર્ટ જોઈને દર્શાવો. સાચો વિકલ્પ પસંદ કરો.
$A$$\quad$$B$$\quad$$C$$\quad$$D$
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.