નીચેની આકૃતિ અંડકોષજનનની યોજનાકીય રજુઆત છે. $P$ અને $Q$ ક્યા કોષો છે ?

$\quad\quad\quad P\quad\quad\quad Q$

  • A

    દ્વિતીય પૂર્વઅંડકોષ $\quad$ $\quad$ પ્રાથમિક પૂર્વઅંડકોષ

  • B

    પ્રાથમિક પૂર્વઅંડકોષ $\quad$ $\quad$ પ્રઅંડકોષ

  • C

    દ્વિતીય પૂર્વઅંડકોષ $\quad$ $\quad$ પ્રઅંડકોષ

  • D

    પ્રાથમિક પૂર્વ અંડકોષ $\quad$ $\quad$ દ્વિતીય પૂર્વ અંડકોષ

Similar Questions

મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?

ગ્રાફીઅન પુટીકા $......$ મુક્ત કરવા માટે તૂટે છે. તે પ્રક્રિયાને અંડકોષપાત કરે છે.

માદાની કઇ ગ્રંથિ નર પ્રોસ્ટેટ સાથે સંગત હોય છે ?

શુક્રકોષજનનનું સ્થાન જણાવો.

શરૂઆતનાં દુગ્ધસ્ત્રાવમાં ક્યાં એન્ટીબોડીનું પ્રમાણ વધુ હોય ?