નીચેનામાંથી કેટલા અંત:સ્ત્રાવો જરાયુ દ્વારા બને છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકસીન, $hCG, hPL$
$2$
$3$
$4$
$5$
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.
વિધાન $A$: વિકાસની પ્રક્રિયામાં આકારજનન થાય છે.
કારણ $R$: ગર્ભીય કોષોમાં વિભેદનને પરિણામે પેશીઓ બને છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
ભ્રૂણના વિવિધ વિસ્તારોમાં કોષો આકારમાં અને કાર્યમાં ભિન્નતા પામે છે.
માતાનાં રૂધિરમાં ભ્રૂણવિકાસ દરમિયાન કયા અંતઃસ્ત્રાવોની માત્રા અનેકગણી વધે છે?
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.