કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.
અંડપિંડ
જરાયુ
ફેલોપિયન નલિકા
પિટ્યુટરી ગ્રંથિ
સ્ત્રીનાં મૂત્રમાં $HCG$ ની હાજરી શેને દર્શાવે છે?
પ્રસુતિ પછીના તબક્કામાં નીચેનામાંથી ક્યુ રિલેક્સીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ?
જરાયુ શું ધરાવે છે ?
વૃધ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કોના દ્વારા જાણી શકાય છે.
પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો.