કયું વિટામીન એ શુક્રકોષજનન માટે આવશ્યક છે.
Vitamin $A$ અને $K$
Vitamin $E$ અને $K$
Vitamin $A$ અને $E$
Vitamin $E$ અને $C$
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
માનવના પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે ?
ક્રિપ્ટોઓર્કિડીઝમમાં શુક્રપિંડ એ વૃષણકોથળીમાં ઊતરી આવતા નથી, તો તેને વૃષણકોથળીમાં લઈ આવવાની ઘટનાને શું કહે છે ?
માનવની શુક્રવાહિકા કાપવામાં આવે તો શું થાય ?
વિકસતા ભ્રૂણનો સૌપ્રથમ સંકેત ...... દ્વારા જાણી શકાય છે.