માનવ ગર્ભની શરૂઆતમાં ક્યાં પ્રકારનો જરાય જોવાં મળે?
ડિસ્કાઈડલ
ડિફયુસ
ઝોનરી
કોટિલિડનરી
સસ્તનમાં ફલનની જગ્યા...
માનવ માસિચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
અંડપતન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ..... છે.
આંત્રકોષ્ઠન એ કેવી પ્રક્રિયા છે ?
શુક્રોત્પાદક નલિકાનું બાહ્ય આવરણ તંતુમય સંયોજક પેશીનું બનેલું હોય છે જેને શું કહે છે ?