$FSH$નું ઉત્પત્તિ સ્થાન અને કાર્યસ્થાન અનુક્રમે ક્યું છે ?
હાયપોથેલેમસ, પિટયુટરી ગ્રંથિ
અગ્રપિટયુટરી ગ્રંથિ, જનનપિંંડ
પશ્ચપિટયુટરી ગ્રંથિ, જનનપિંંડ
હાઈપોથેલેમસ, જનનપિંડ
ઈન્સેમીનેશન એટલે શું ?
એક દ્વિતીયક પૂર્વ શુક્રકોષમાંથી કેટલાં શુક્રકોષો બની શકે ?
સ્ખલીત થતા વીર્યમાં કેટલા પ્રમાણમાં શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ ?
અંડકોષજનન એટલે શું? અંડકોષજનનનો સંક્ષિપ્ત અહેવાલ આપો.
માદામાં પરીપકવ પુખ્ત અંડપૂટીકા કયાં નામથી ઓળખાય છે ?