જનનકોષજનન (gametogenesis) ની પ્રક્રિયાનાં ક્યા કોષો દ્વિકીય હોય છે?

  • A

    Spermatogonia and spermatids (નરજનનકોષ અને પ્રશુક્રકોષ)

  • B

    Spermatogonia and primary spermatocytes (નરજનનકોષ અને પ્રાથમિક પુર્વ શુક્રકોષ)

  • C

    Spermatogonia and sperm (નરજનનકોષ અને શુક્રકોષ)

  • D

    Primary spermatocytes and secondary spermatocytes (પ્રાથમિક પુર્વ શુક્રકોષ અને દ્વિતીય શુક્રકોષ)

Similar Questions

શુક્રકોષને અંડકોષનાં ફલન કરવા માટે જરૂરી ઉત્સેચક શુક્રકોષનાં ક્યા ભાગમાં હોય છે?

સ્ખલીત  થતા વીર્યમાં કેટલા પ્રમાણમાં શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ ?

કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ પૃષ્ઠવંશીમાં શુક્રકોષજનન અને અંડજનન થાય છે ?

નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?

$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.

$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.

$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.

$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.

$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.

  • [NEET 2022]

જનન અધિચ્છદનાં જે કોષો શુક્રકોષમાં પરિણમે તેને શું કહે છે ?