ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિતિ શું છે ?
શુક્રકોષોનું પ્રમાણ $40$ to $120$ million/ml હોય.
શુક્રકોષોનું પ્રમાણ $20$ $million / ml$ હોય.
શુક્રકોષોનું પ્રમાણ $60$ $million / Ejaculation $ હોય.
શુક્રકોષોનું પ્રમાણ $20$ $million$ $40$ $million / ml$ હોય.
અંડપતન શું છે ?
નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિક એ અકોષીય છે?
નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ |
જરાયુ |
$(i)$ | એન્ડ્રોજન્સ |
$(b)$ | ઝોના પેલ્યુસીડા | $(ii)$ | હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવ $(hCG)$ |
$(c)$ | બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ | $(iii)$ | અંડકોષનું આવરણ |
$(d)$ | લેડીગ કોષો | $(iv)$ | શિશ્નનું ઊંજણ |
$(a)\quad (b)\quad (c)\quad (d)$
વીર્યમાં.........ભરપુર માત્રામાં હોય છે ?
નીચે માદા પ્રજનનતંત્ર દર્શાવતા છેદની આકૃતિ છે. $P, Q$ અને $R$ શું છે?
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$