શુક્રકોષોનું નિર્માણ થવા માટે શુક્રપિંડમાં કઈ ક્રિયાઓ થાય છે ?
ફકત સમભાજન
ફકત અર્ધીકરણ
સમભાજન અને અર્ધીકરણ
એક પણ નહિ
શુક્રકોષજનન એવી પ્રક્રિયા છે, જેમાં.......
$25$ વર્ષની વયે સ્ત્રીમાં અંડકોષ કયાં સ્વરૂપે મુકત થશે ?
નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.
અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય, દ્વિતીયક ધ્રુવકાય, પ્રાથમિક પૂર્વ અંડકોષ, આદિપૂર્વ અંડકોષ
અલ્પશુક્રાણુનો અર્થ..........
માદામાં અંડકોષજનન દરમિયાન તૈયાર થયેલ પ્રાથમિક પૂર્વ અંડકોષ કઈ અવસ્થામાં વધુ સમય પસાર કરે છે ?