આકૃતિમાં આપેલ $A, B, C, D$ અને $E$ ને ઓળખો.

717-668

  • A

    $A$ - કણાભસૂત્ર, $B$ - કોષકેન્દ્ર, $C$- ગોલ્ગીકાય, $D$ - લાયસોઝોમ, $E$ - મધ્યભાગ

  • B

    $A$- શુક્રાગ્ર, $B$ - શીર્ષ, $C$- કોષકેન્દ્ર, $D$ -ગ્રીવા, $E$ -મધ્યભાગ

  • C

    $A$ - શીર્ષ, $B$ - શુક્રાગ્ર, $C$- કોષકેન્દ્ર, $D$ -મધ્યભાગ, $E$ - ગ્રીવા

  • D

    $A$ - રસસ્તર, $B$ - શુક્રાગ્ર, $C$- રંગસૂત્ર દ્રવ્ય ધરાવતું કોષકેન્દ્ર, $D$ -મધ્યભાગ, $E$ - ગ્રીવા

Similar Questions

સ્ખલીત  થતા વીર્યમાં કેટલા પ્રમાણમાં શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ ?

શુક્રકોષજનન એવી પ્રક્રિયા છે, જેમાં.......

માનવ સ્ત્રીમાં અર્ધીકરણ-$II$ …..... સુધી પૂર્ણ થતું નથી. .

  • [AIPMT 2015]

$A$ - શુક્રાગ્રમાં કણાભસૂત્રો આવેલા છે.

$R$ - શુક્રકોષના મધ્યભાગમાં ઉત્સેચકનો સંગ્રહ થયેલો છે.

પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શાનું બનેલું હોય છે ?