શુક્રકોષજનનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.

  • A

    પ્રાથમિક પૂર્વ શુક્રકોષ $\rightarrow$ દ્વિતીય પૂર્વ શુક્રકોષ $\rightarrow$ પ્રશુક્રકોષ $\rightarrow$ આદિશુક્રકોષ $\rightarrow$ શુક્રકોષ

  • B

    આદિશુક્રકોષ $\rightarrow$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ $\rightarrow$ દ્વિતીય પૂર્વ શુક્રકોષ $\rightarrow$ પ્રશુક્રકોષ $\rightarrow$ શુક્રકોષ

  • C

    આદિશુક્રકોષ $\rightarrow$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ $\rightarrow$ દ્વિતીય પૂર્વ શુક્રકોષ $\rightarrow$ શુક્રકોષ $\rightarrow$ પ્રશુક્રકોષ

  • D

    એક પણ નહિ. 

Similar Questions

માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ગર્ભકોષ્ઠી ખંડોમાં શ્રમવિભાજનની સૌપ્રથમ વહેંચણી કઇ અવસ્થાએ જોવા મળે ?

નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?

પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી શુક્રકોષજનન દરમિયાન કેટલાં શુક્રકોષ બને છે ?

હાયલ્યુરોનિક એસિડ જે કોરોના રેડિએટા કોષને જોડે છે, તે ...... છે.