નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
ભૂણને ઑક્સિજન અને પોષણ પૂરું પાડે છે.
ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે.
ભૂણમાંથી $CO_2$ અને નકામા દ્રવ્યોને દૂર કરે છે.
પ્રસુતિ દરમિયાન ઑક્સિટોસીનનો સ્ત્રાવ કરે છે.
ફલન એ શેનું જોડાણ છે ?
આધાંત્ર ગુહા કઇ અવસ્થામાં જોવા મળે છે ?
માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?
નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિક એ અકોષીય છે?
આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.