નીચે ઋતુચક્ર દરમિયાન વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાકૃતિ આપેલ છે. તેમાં રહેલ અંતઃસ્ત્રાવોને ઓળખો.

$\quad\quad P\quad Q\quad R\quad S$

  • A

    $LH$ $FSH$ ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન

  • B

    $FSH$ $LH$ ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન

  • C

    $FSH$ $LH$ પ્રોજેસ્ટેરોન ઈસ્ટ્રોજન

  • D

    $LH$ $FSH$ પ્રોજેસ્ટેરોન ઈસ્ટ્રોજન

Similar Questions

વિભેદન દરમિયાન શુક્રકોષ શેની સાથે સંકળાયેલા રહે છે ?

માનવ શુક્રપિંડમાં સેમિનીફેરસ ટયુબ્યુલ્સ (શુક્રોત્પાદક નલિકા) શું છે ?

માનવ પ્રજનન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

લેડિંગના કોષોનું માનવમાં સ્થાન જણાવો.

શુક્રકોષજનનમાં એક્રોઝોમ કયારે બને છે ?