આપેલ આકૃતિ માદા પ્રજનનતંત્રનો પાર્શ્વીય દેખાવ દર્શાવે છે. $P$ અને $Q$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q$
મૂત્રાશય $\quad$ $\quad$ $\quad$ મુખ્ય ભગોષ્ઠ
મૂત્રાશય $\quad$ $\quad$ $\quad$ગૌણ ભગોષ્ઠ
ગર્ભાશય $\quad$ $\quad$ $\quad$ગૌણ ભગોષ્ઠ
ગર્ભાશય $\quad$ $\quad$ $\quad$ મુખ્ય ભગોષ્ઠ
તેની ગેરહાજરીના કારણે માસિક સ્ત્રાવ થાય છે.
ગેસ્ટેશન (Gastation) અવસ્થા શું છે ?
માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?
ઉદરમાંથી બંને અંડપિંડ દૂર કરી નાખવામાં આવે તો રૂધિરમાં કયા અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટે છે ?