માનવ શુક્રકોષના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
એક્રોઝોમમાં શંકુ આકાર અણીદાર રચના હોય છે જે અંડકોષમાં છિદ્ર પાડવામાં અને અંદર પ્રવેશવામાં વપરાય છે. પરિણામે ફલન શક્ય બને છે.
શુક્રકોષના એક્રોઝોમનું લાયસીન અંડાવરણને ઓગાળે છે અને ફલનમાં મદદ કરે છે.
એક્રોઝોમ એ સંવેદી રચના તરીકે વર્તે છે અને શુક્રકોષને અંડકોષ તરફ લઈ જાય છે.
એક્રોઝોમ કોઈ ખાસ કાર્ય કરતું નથી.
પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ કે ......... માં વિભેદન પામે છે.
માનવ માદામાં માસિકચક્ર દરમિયાન અંડપતન ક્યારે જોવા મળે છે ?
નીચેનામાંથી ક્યુ એકકીય છે ?
જર્મ હિલ ક્યાં હાજર હોય છે ?
નર સહાયક ગ્રંથી નીચેનામાંથી કઈ છે?