....... નો સ્ત્રાવ શિશ્નના ઉંજણમાં મદદ કરે છે.

  • A

    બલ્બોયુરેથ્રલ ગ્રંથિ

  • B

    પ્રોસ્ટેટ ગ્રંથિ

  • C

    શુક્રાશય

  • D

    લેડિંગના કોષો

Similar Questions

માસિકચક્રનાં તબક્કાઓ -

ઈંડામાં જરદીના પ્રમાણમાં અને તેની વહેંચણીમાં ફેરફાર શેમાં અસર કરે છે ?

માનવોના અંડકોષ એ.....

યુગ્મનજમાં કોષ વિભાજનને શું કહે છે ?

આંત્રકોષ્ઠનમાં શું બને છે ?