મૂળટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે જેને $.....P.....$ કહે છે, પ્રરોહાગ્ર પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે જેને $....Q....$ કહે છે.
$\quad\quad\quad P \quad \quad Q$
ભ્રૂણમૂળચોલ $\quad$ $\quad$ભ્રૂણાગ્રચોલ
ભ્રૂણાગ્રચોલ $\quad$ $\quad$ ભ્રૂણમૂળચોલ
ભ્રૂણમૂળ $\quad$ $\quad$ ભ્રૂણાગ્ર
ભ્રૂણાગ્ર $\quad$ $\quad$ ભ્રૂણમૂળ
દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?
ઉપરાક્ષ શેમા પરીણમે છે?
આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
ભ્રૂણ (Embryo) એટલે શું ? દ્વિદળી અને એકદળી ભ્રૂણની રચના સમજાવો.
ઘાસના ભ્રુણનું મૂળટોપ શેના દ્વારા આવરીત હોય છે?