ભ્રૂણનો વિકાસ શેમાંથી થાય છે?
ભ્રૂણપુટમાંનાં બે ધૃવીય કોષકેન્દ્ર
દ્વિતિય કોષકેન્દ્ર અને નર જન્યુઓ
અંડકોષો અને નર જન્યુઓ
સહાયક કોષો
ફલિતાંડથી શરૂ કરી દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણવિકાસની વિવિધ અવસ્થાઓની આકૃતિઓ દોરો.
સમજાવો : એકદળીનું ભ્રૂણ.
અસંગત વિકલ્પ શોધો.
દ્વિદળીમાં ભ્રુણજનનમાં કઈ અવસ્થા જોવા મળતી નથી?
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.