આપેલ રચના ઘાસના ભ્રૂણનો ઊભો છેદ છે. $P, Q$ અને $R$ને ઓળખો.
$\quad\quad\quad\quad P \quad\quad \quad Q \quad\quad\quad R$
ભ્રૂણાગ્રચોલ $\quad$ $\quad$ પ્રરોહાગ્ર $\quad$ $\quad$ મૂળટોપ
વરુથિકા $\quad$ $\quad$ ભ્રૂણાગ્રચોલ $\quad$ $\quad$ ભ્રૂણમૂળ
વરુથિકા $\quad$ $\quad$ પ્રરોહાગ્ર $\quad$ $\quad$ મૂળટોપ
ઉપરી ભ્રૂણાવરણ $\quad$ $\quad$ ભ્રૂણાગ્રચોલ $\quad$ $\quad$ ભૂણમળચોલ
જો પલાળેલા ચણાના બીજમાંથી બાહ્યબીજાવરણ દૂર કરવામાં આવે, તો બાકી રહેલ રચનાને શું કહે છે?
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભુણો $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખાવો.
ભ્રુણનો વિકાસ જે કોષમાંથી થાય છે તે કોષની પ્લોઈડી શું હોય છે?
આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
આકૃતિમાં $'a', 'b', 'c'$ અને $'d'$ શું દર્શાવે છે?