આવૃત્ત બીજધારી વનસ્પતિના ભ્રૂણ માટે નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A

    ભ્રૂણનો વિકાસ અંડકછિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થાય છે.

  • B

    ભ્રૂણપોષના નિર્માણ પહેલા ભ્રૂણનું નિર્માણ થાય છે.

  • C

    એકદળી અને દ્વિદળી બંનેમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ સમાન હોય છે.

  • D

    ભ્રૂણનું નિર્માણ ફલિતાંડમાંથી થાય છે.

Similar Questions

યોગ્ય જોડકાં જોડો:

કોલમ -$I$

કોલમ - $II$

$a.$ ઉપરાક્ષ

$v.$ કેરી

$b.$ અધરાક્ષ

$w.$ ભ્રૂણાગ્ર

$c.$ કોષકેન્દ્રી ભ્રૂણપોષ

$x.$ નાળીયેરનું પાણી

$d.$ અફલીત ફળ

$y.$ કેળા

 

$z.$ ભ્રૂણમૂળ

ભ્રુણનો વિકાસ જે કોષમાંથી થાય છે તે કોષની પ્લોઈડી શું હોય છે?

ભૃણીય અક્ષ પરનું બીજપત્રોના સ્તરની નીચે આપેલા નળાકાર ભાગને શું કહેવાય છે

બીજચોલ ..... દ્ઘારા નિર્માણ પામે છે.

ઉપરાક્ષ શેમા પરીણમે છે?