એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર સ્થાનાંતર થવાની ક્રિયાને શું કહે છે?

  • A
    ગેઈટેનોગેમી
  • B
    સ્વફલન
  • C
    પરવશ
  • D
    એક પણ નહિ

Explore More

Similar Questions

કીટપરાગિત પુષ્પો સામાન્ય રીતે શું ધરાવે છે?

કૉલમ $I$ માં આપેલ વનસ્પતિઓ માટે કૉલમ $II$ માં આપેલ પરાગનયનના પ્રકારો સાથે યોગ્ય જોડકાં જોડો.
કૉલમ $I$કૉલમ $II$
$a$. $Bombax$$i$. કીટક પરાગનયન (Entomophily)
$b$. $Zostera$$ii$. અધિજલ પરાગનયન (Epihydrophily)
$c$. $Vallisneria$$iii$. અધોજલ પરાગનયન (Hypohydrophily)
$d$. $Cestrum$$iv$. ચામાચીડિયા દ્વારા પરાગનયન (Chiropterophily)
$e$. $Anthocephalus$$v$. પક્ષી પરાગનયન (Ornithophily)

એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગશયમાંથી તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પરાગરજના સ્થાપનને શું કહે છે?

પરાગનયન એટલે શું?

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(i)$ અંડક (Ovule)
$(ii)$ પરાગનયન (Pollination)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo