કેપ્સેલામાં ભ્રૂણીય વિકાસ.....દ્વારા થાય છે.

  • A

    એસ્ટરોઇડ પ્રકાર

  • B

    કેરિયોફાયલોઇડ પ્રકાર

  • C

    ફુસિફર પ્રકાર

  • D

    સોલેનમ પ્રકાર

Similar Questions

અંડક જે વાંકું વળે છે અને પ્રદેહ તથા ભૃણપુટ અંડનાલને કાટખૂણે આવે છે તેને શું કહે છે?

  • [AIPMT 2004]

સામાન્ય ભૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?

સાયેપરેસી કુળમાં $100 $ બીજનાં નિર્માણમાં જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા કેટલી હશે?

કેપ્સેલામાં લઘુ બીજાણુધાની એ ....... પ્રકારનું પોષકસ્તર ધરાવે છે.

અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.