નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ કઈ ક્રિયાઓ છે ? ઓળખો.
$\quad\quad\quad P \quad\quad Q \quad\quad R$
પરવશ $\quad$ $\quad$ ગેઈટેનોગેમી $\quad$ $\quad$ સ્વફલન
ગેઈટેનોગેમી $\quad$ $\quad$ પરવશ $\quad$ $\quad$ સ્વફલન
સ્વફલન $\quad$ $\quad$ પરવશ $\quad$ $\quad$ ગેઈટેનોગેમી
સ્વફલન $\quad$ $\quad$ ગેઈટેનોગેમી$\quad$ $\quad$ પરવશ
મકાઈના દરેક પુષ્પમાં કેટલા બીજાંડ આવેલા હોય છે?
કીટ પરાગીત પુષ્પનું પરાગાસન........હોય છે.
યુકા અને ફૂદાં માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કઈ વનસ્પતિ કીટકોને અંડકો મુકવા માટે સુરક્ષિત જગ્યા પૂરી પાડે છે?
પરાગનયનનાં સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો :